ખંભાત ખાતેથી આવતીકાલ થી દૂધ મળવાનું રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
ખંભાત શહેરને કન્ટેઇનમેન્ટ ઝોન માં મુકવામાં આવ્યું છે. ત્યારે જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે અંગે ધરાસભ્યશ્રીની રજુઆત અન્વયે કલેકટરશ્રી દ્વારા જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ માટે અવરજવર માટે છૂટ આપવામાં આવી છે ત્યારે આવતી કાલથી દૂધ રાબેતા મુજબ મળી રહેશે. *સાંજ માટેનું પણ જરૂરી દૂધ આવશ્યકતા મુજબ સવારે 07:00 વાગ્યા સુધીમાં જ મેળવી લેવું.*
બપોરે ૩.૦૦ થી ૫.૦૦ સુધી નિર્ધારિત દવા સ્ટોર અને ફ્લોર મિલ,દળવાની ઘંટી ચાલુ રહેશે.