વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ
ક્રમ | ઉજવણી | ક્યારે? |
1 | દશાબ્દિ જયંતિ | દસ વર્ષે |
2 | સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) | પચીસ વર્ષે |
3 | પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) | ત્રીસ વર્ષે |
4 | રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) | ચાલીસ વર્ષે |
5 | ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) | પચાસ વર્ષે |
6 | ડાયમંડ જ્યુબિલી (હીરક જયંતિ) | સાઠ વર્ષે |
7 | પ્લેટીનમ જ્યુબિલી (પ્લેટીનમ જયંતિ) | સિત્તેર વર્ષે |
8 | અમૃત મહોત્સવ | પંચોતેર વર્ષે |
9 | રેડીયમ જ્યુબિલી (રેડીયમ મહોત્સવ) | એંશી વર્ષે |
10 | યુરેનિયમ જ્યુબિલી (યુરેનિયમ મહોત્સવ) | નેવું વર્ષે |
11 | સેન્ટેનરી જ્યુબિલી (શતાબ્દિ મહોત્સવ) | સો વર્ષે |