વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

| ક્રમ | ઉજવણી | ક્યારે? |
| 1 | દશાબ્દિ જયંતિ | દસ વર્ષે |
| 2 | સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) | પચીસ વર્ષે |
| 3 | પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) | ત્રીસ વર્ષે |
| 4 | રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) | ચાલીસ વર્ષે |
| 5 | ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) | પચાસ વર્ષે |
| 6 | ડાયમંડ જ્યુબિલી (હીરક જયંતિ) | સાઠ વર્ષે |
| 7 | પ્લેટીનમ જ્યુબિલી (પ્લેટીનમ જયંતિ) | સિત્તેર વર્ષે |
| 8 | અમૃત મહોત્સવ | પંચોતેર વર્ષે |
| 9 | રેડીયમ જ્યુબિલી (રેડીયમ મહોત્સવ) | એંશી વર્ષે |
| 10 | યુરેનિયમ જ્યુબિલી (યુરેનિયમ મહોત્સવ) | નેવું વર્ષે |
| 11 | સેન્ટેનરી જ્યુબિલી (શતાબ્દિ મહોત્સવ) | સો વર્ષે |
