શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
LATEST NEWS
  • શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
  • શૈલેષ રાઠોડનું રાજયપાલ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક-સન્માન-પરિતોષિક એનાયત કરાયો
મિશન:
શિક્ષણમાં ICT નો ઉપયોગ કરવા પ્રેરણા અને શિક્ષણ આપવું,શિક્ષણમાં ઇનોવેશન કાર્યોને વેગ આપવો,જરૂરિયાતમંદ બાળકોને ઉત્તમ શિક્ષણ આપવું,અનાથ બાળકોનું જતન કરી ઉત્તમ શિક્ષણ થાકી પગભર બનાવવા,શિક્ષણમાં અભિનવ પ્રયોગ અને માનવમૂલ્યોને સાથે રાખી કાર્ય કરતા શિક્ષકો,કર્મચારીઓનું સન્માન,શિક્ષણમાં યોગદાન આપનાર શિક્ષણવિદો તેમજ દાન આપી સાચો યજ્ઞ કરનારનું સન્માન.
આપ આપની માહિતી અમને મોકલી શકો છો.અમારા મિશનમાં ભાગીદાર થવા ઈચ્છતા સમાજ સેવકો અને દાતાઓ અમારો સંપર્ક કરી શકે છે.
હાલમાં મિશન ઓમેગા દ્વારા-
  • રાજ્યના ૭૮ ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના બાળક સુધી પહોચવા ICT શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જેમાં ૧.૨૦ લાખ બાળકો શિક્ષણ લઇ ચુક્યા છે.
  • નિરાધાર બાળકોને શૈક્ષણિક સહાય માટે દત્તક લઇ તેમને સંપૂર્ણ સહાય આપવામાં આવે છે.જેની સંખ્યા ૬૩૦ જેટલી છે.
  • શૈક્ષણિક ફી થી લઇ યુનિફોર્મ સુધીનો અનેક બાળકોને લાભ આપવામાં આવે છે.
આપ આ અભિયાનમાં જોડવા ઈચ્છતા હોઈ તો મેલ :shaileshrathod.sr@gmail.com અથવા મોબાઈલ/વોટ્સ અપ- ૯૮૨૫૪૪૨૯૯૧ પર સંપર્ક કરી શકો છો.

© 2018 Shailesh Rathod. Developed By TechnoGuide Infosoft Pvt. Ltd.