નડિયાદ ખાતે કેથોલિક સીનીયર સીટીઝન એસોસિએશન મિશનરોડનો વાર્ષિક દિન સભાપુરોહિત ફા. જોસેફ અપ્પાઉના સાનિધ્યમાં ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને વક્તા ડૉ. પ્રીતિ રાઠોડે સિનિયર સીટીઝન એટલે તોડનાર નહીં જોડનાર એમ જણાવી સમાજ અને પરિવારમાં વડીલોની ભૂમિકા ખૂબ જ હકારાત્મક રીતે... Read more